કેશોદના મઘરવાડાનો રોહિત દારૂની બોટલ સાથે ઝડપાયો

જૂનાગઢ : કેશોદ પોલીસે મઘરવાડા ગામના પાટિયા નજીકથી રોહીતભાઇ રામભાઇ ધુળા નામના યુવાનને રોયલ ચાર્મ મેટ્રો લિકર લખેલી વિદેશીદારૂની બોટલ કિંમત રૂપિયા 400 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.