જૂનાગઢ વાંઝાવડ શાકમાર્કટ જાહેરમા વરલી મટકા રમતો એક ઝડપાયો

જૂનાગઢ : જૂનાગઢ એ ડીવીજન પોલીસે ગઈકાલે વાંઝાવડ શાકમાર્કટ જાહેરમા વરલી મટકાના આંક ફરકનો જુગાર રમી વરલી મટકાના આંકડા લખેલ ચીઠી ૪ તથા બોલપેન-૨, રોકડા રૂા.૧૦૦૭૫, મો.ફોન-૨ કિ.રૂ.૧૦,૦૦૦ મળી કુલ રૂા.૨૦૦૭૫ ના મુદામાલ સાથે આરોપી પરાગ કનુભાઇ ગુજરાતી (ઉ.વ.૨૧ રહે.વાંઝાવડ ખડેશ્વર વાડી સામે જુનાગઢ) ને ઝડપી લીધો હતો. જ્યારે હજાર ન મળી આવનાર સંજય રામભાઇ ભાદરકા પંકજ ઉર્ફે લાલો સામે ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.