NewsJunagadh જૂનાગઢ બસસ્ટેન્ડમાંથી અરવિંદભાઈનું હોન્ડા ચોરાયું By dilip - January 9, 2022 at 9:30 am Share on Facebook Tweet on Twitter જૂનાગઢ : જૂનાગઢ બસ સ્ટેન્ડમાં બીજા દરવાજા પાસે પાર્ક કરેલું અરવિંદભાઇ ગોવિંદભાઇ બરવાડીયા, રહે. ખલીલપુર રોડ ઠાકરસીનગર વાળનું રૂ.20 હજારની કિંમતનું હોન્ડા મોટર સાયકલ ચોરાઈ જતા સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.