જૂનાગઢ બસસ્ટેન્ડમાંથી અરવિંદભાઈનું હોન્ડા ચોરાયું

જૂનાગઢ : જૂનાગઢ બસ સ્ટેન્ડમાં બીજા દરવાજા પાસે પાર્ક કરેલું અરવિંદભાઇ ગોવિંદભાઇ બરવાડીયા, રહે. ખલીલપુર રોડ ઠાકરસીનગર વાળનું રૂ.20 હજારની કિંમતનું હોન્ડા મોટર સાયકલ ચોરાઈ જતા સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.