નવ લાખથી વધુની રોકડ રકમ જપ્ત કરતી તાલુકા પોલીસ
મોરબી : મોરબી તાલુકા પોલીસની ટીમે આજે બાતમીના આધારે મોરબી તાલુકાના બેલા ગામની સીમ, પીપળી રોડ, લોડસ હોટલની બાજુમાં, ઓમાનો સિરામીકની બાજુમાં, જીતવા સિરામીકની ઓરડીમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે